________________
શ્રી નેમિ સોરણ
કિરણ સત્તાવીસમુ.....
જીવ યાના મૂર્તિસમા દિવ્ય પુરૂષ
પાલિતાણાથી પૂજ્યશ્રી મહુવા પધાર્યા, અપાર ઉત્સાહથી શ્રીસંઘે ભવ્ય સામૈયા સાથે સ્વાગત કર્યું. ભકિત પ્રધાન મહુવાનેા શ્રી સ ંઘ નિત્ય વ્યાખ્યાન વાણીને ઉલ્લાસભાવે લાભ લેવા લાગ્યા. પૂજ્યશ્રીની જોમવાળી વ્યાખ્યાન શૈલીથી એક વૈષ્ણવ શ્રી નરોત્તમદાસ ઠાકરશીભાઈ સદગૃહસ્થ પ્રતિબેાધ પામ્યા. તે મહુવાની નજીકમાં દરિયાકાંઠે આવેલા નૌપ ગામના વતની હતા. તેમણે પોતાના ગામમાં પૂજ્યશ્રીને લઈ જઈ ધામધૂમથી ત્યાં નાણુ મંડાવીને ઉલ્લાસભાવે શ્રી સમ્યક્ત્વ સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, અને સંબધીઓને પેાતાના આંગણે આમંત્રિત કરી પુજા ભણાવી અને મીષ્ઠ ભાજનથી ક્રિત કરી ખૂબ આનંદ મનાવ્યે.
66
,,
જીવદયાની વાત નીકળતાં પૂજ્યશ્રીને જાણવા મળ્યું કે, અહીંના દરિયાકાંઠે ભારે જીવ હિંસા થાય છે.
ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org