________________
શ્રી નેમિ સૌરભ
જવાબ મેળવવા વારંવાર આવતા. પૂજ્યશ્રી પણ તેમના પ્રશ્નના જવાબ સંતોષકારક આપતા, તેથી તેમને પૂજ્યશ્રી ઉપર અનહદ ધર્મરાગ પ્રગટ થયું હતું.
ચાતુર્માસ પહેલા અમદાવાદથી તેઓશ્રી શત્રુંજય તીર્થની યાત્રા માટે આવ્યા ત્યારે આપણે ચરિત્રનાયક પૂજ્યશ્રી ઉપર દઢ શ્રદ્ધાને કારણે મનમાં નિર્ણય કર્યો હતું કે, “મારે પૂજ્યશ્રી પાસે જ ચોથું વ્રત બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરવું, એટલે ભાવનગર આવી નાણ મંડાવીને પૂજ્યશ્રી પાસે જ ઉલ્લાસભાવે બ્રહ્મચર્ય વ્રત તથા બીજા વ્રત ઉર્યા હતા.
ભાવનગરના શ્રીસંઘ તરફથી ખૂબ ખૂબ ઉલ્લાસે વિવિધ તપ વિવધ અનુઠાણે ભવ્ય આરાધનાએ પૂર્વક ઘણું ઘણુ એછવ મહોત્સવ પૂર્વક ચાતુર્માસ પૂરા થયો. શ્રીસંઘમાં અનેકાનેક એક પછી એક વિશિષ્ટ કાર્યો પણ થયા.
*
જ.
05
A
,
S
L
૧ SS
: - છરી, પાળતા સંઘનું ભાવનગરથી પ્રયાણ
२९६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org