________________
શ્રી નેમિ સરભ
એટલે ક્રિયા કરનાર પૂજયશ્રી અને ક્રિયા કરાવનાર પૂછ્યું મૈંન્યાસજી મહારાજની ઉભયના આંતરિક મહાનતાને ત્યાં ઉપસ્થિત સાધુ-સાધ્વીએ તેમજ શ્રાવક-શ્રાવિકા સમુદાય અંતઃકરણપૂવક વધાવી લીધી.
સૌ ધ્યાનથી ક્રિયા જોતા હતા અને ખેલાતા ગંભીર શબ્દ સાંભળતા હતા. અદ્ભુત શાન્તિ હતી. બધાનાં ભકિતભીના નેણુ પૂજયશ્રી પર મડાયા હતાં તેમાં પણ ગણાચાર્ય તરીકે ચતુર્વિધ શ્રી સ ંઘે વાસક્ષેપ કર્યો તે સમયની ભવ્યતા ગભીરતા અને શાલા શબ્દાતીત હતા. તેપછી શ્રી સંઘ સમક્ષ આચાય દેવ શ્રી વિજય નેમિ· સૂરીશ્વરજી ’ નામ સ્થાપન કરવામાં આવ્યું હતું.
આમ નિમળે નિજ નેમના વિજય કરવામાં નિર ંતર સજાગ તેમજ સક્રિય પૂજ્યશ્રી સકળ શ્રીસંઘને માનનીય પરમપૂજય સુરિરાજ બન્યા.
આ મહાન પત્ર માગ્યું મળતુ નથી, પણ તેને લાયક સવ ગુણા પ્રાપ્ત કરવાથી મળે છે. તે ગુણેામાં અશ્રુતતા, વિનમ્રતા, નિરભિમાનિતા, ગીતાતા, સુક્ષ્મ દૃષ્ટિ, વિશ્વહિતચિતા, દેશ કાળના પ્રવાહને પારખવાની આગવી સુઝ વગેરે મુખ્ય છે.
આ બધાજ ગુણા પૂજ્યશ્રીમાં પ્રગટપણે હતા.
Jain Education International
૨૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org