________________
શ્રી નેમિ સૌરભ
હસ્તે એ જિનાલયની પ્રતિષ્ઠા થઈ કહેવાય છે આવે પ્રતિષ્ઠા-મહેાત્સવ તે સમયમાં કોઈ ઠેકાણે નહેાતા થયે ખૂબજ ધામધુમ પૂર્ણાંક થયા સાથે આસન શોભાની ખૂબ ખૂબ સહુ અનુમેદન કરતા હતા.
પ્રતિષ્ઠા મહાત્સવ પછી આપણા ચરિત્રનાયક પૂજ્ય શ્રી ભાંયણી તીની મહા સુદ ૧૦ની વર્ષ ગાંઢ પ્રસંગે ત્યાં પધાર્યા. શ્રી મલ્લિનાથ પ્રભુને ભાવથી ભેટી ચાત્રા કરી. વર્ષ ગાંઠે અનેરા ઉલ્લાસથી ઉત્સવની જેમ ઉજવી. તે પ્રસંગે શેઠ મનસુખભાઈ તથા જમનાભાઈ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવકારશી કરવામાં આવી,
ભોંયણી તીથ થી વિહાર કરી રામપુરા ભકાડા, પચાસર, શ્રી શંખેશ્વર તીથ, પાટડી, અજાણા, ખેરવા થઈ ને પૂજ્યશ્રી ક્રમે વઢવાણુ પધાર્યાં. રસ્તામાં આવતા ગામામાં ધમ દેશનાની ગંગા વહેડાવતા વહાવતા લીમડી, ખાટાદ વગેરે ગામે થઈને વૈશાખ માસ લગભગ પૂજ્યશ્રી ભાવનગર પધાર્યાં.
સૂચના આગમન સાથે ધરાતલમાં નવજીવન સંઘરે છે, તેમ પૂજ્યશ્રીના આગમન સાથે ભાવનગરના શ્રી સંધમાં ધર્મ મય જીવનનું મેાજુ ફેલાઈ ગયું.
Jain Education International
૨૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org