________________
શ્રી નેમિ સૌરભ
ખંભાતમાં ઉપધાન પૂર્ણાહુતિ વખતે શા. અંબા લાલ પ્રેમચંદ નામના એક શ્રાવકે ઉપધાન કરવાની પેાતાની તીવ્ર ઈચ્છા દર્શાવી. તેથી તેમના ઉપર અનુગ્રહ કરીને પૂજ્યશ્રીએ તેમને ઉપધાનમાં દાખલ કર્યાં. અને વિહારમાં સાથે રાખીને ઉપધાનની ક્રિયા કરાવી. તે ભાઈને અહી’કલોલમાં પૂજ્યશ્રીએ માળારોપણ કર્યું, તેના લાભ શેઠશ્રી જમનાદાસભાઈએ લીધે.
લેાલમાં પ્રતિષ્ઠા મહેાત્સવ
શેઠશ્રી મનસુખભાઇ અને શેઠશ્રી જમનાદાસભાઈ એક ધનવાન વ્યાપારી તરીકે, તથા જૈનધમ ના અગ્રણી શ્રાવક તરીકે સત્ર વિખ્યાત હતા. તેમની કારકિદી ની સુવાસ માટા રજવાડાઓમાં પણ ફેલાયેલી હતી. તેથી આ પ્રતિષ્ઠા પ્રસંગે તેમના આમંત્રણથી વડોદરાનુ રાજકુંટુબ આવ્યું હતુ. અમદાવાદથી પણ અનેક જૈન જૈનેતરા મેાટી સંખ્યામાં આવ્યા હતા.
કલાલના પ્રતિષ્ઠા મહેાત્સવ મડાચે, દિવસે દિવસે ઉમંગના રંગ વધતા જ જતા હતા. શેઠની ભક્તિ અને ભાવના અનેરી હતી. ધન વ્યય પણ ઘણા કર્યા સૌના સહકાર પણ ખૂબ હતા, એટલે મહેાત્સવમાં કાઈ અપૂર્વ ઉત્સાહ વર્તાવા લાગ્યા. ૧૯૬૪ ના મહા સુદિ પાંચમના મંગળમય દિવસે પૂજ્યશ્રીનાં પવિત્ર
Jain Education International
સ્પર
For Private & Personal Use Only
www.jainelibrary.org