________________
શ્રી નેમિ સૌરભ
:
કર .
:
--
%
-
કિરણ છગ્લીશમુ.. ... ભવ્ય આચાર્યપદ સમર્પણ–મહોત્સવ
૧૯૬૪નું ચાતુર્માસ ભાવનગર થયુ. પૂજ્ય પંન્યાસ શ્રી નેમવિજયજી ગણિવર મહારાજશ્રીના જ્યાં જ્યાં પગલા પડે ત્યાં ત્યાં શાસનના કાંઈને કાંઈ કામ નિકળે જ, અને પૂજ્યશ્રી જે કાર્ય હાથમાં લે તે કાર્ય સફલ થયા વગર રહે જ નહિ ! કામે પણ એવા કે ઉપરાઉપરી આવતા રહે !!
એક કાર્ય જ્યાં પુરું થવા આવ્યું હોય કે ત્યાં બીજુ કાર્ય આવીને સામે જાણે ઉભું જ હોય.
પૂજ્યશ્રીમાં ઉત્કૃષ્ટ કુશાગ્ર બુધિના ગે અનેક મુશ્કેલીઓથી ભરેલ કાર્ય પણ પિતાની આગવી કાર્ય પતાવવાની હિંયા સૂઝ અજોડ અને અનોખી હોવાથી ગમે તેવા કાર્યો સહજમાં ઉકેલી આપતા. બીજાઓ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org