________________
શ્રી નેમિ સૌરભ
જરા ઉંચા ઝુલાવીને તેમાં એકે બિંબ પધરાવ્યા હતા ત્યાર પછીના ૬૩૦૦૦ યાજન ઉચા સેામનસ વનમાં અને તેનાથી ૩૬૦૦૦ ચાજન ઉંચા પાંડુકવનમાં પણ ચારે બાજુ ચાર ચાર સુÀાભિત ત્યા કરી તેમાં એકેક બિખ પધરાવ્યા હતા. મધ્યમમાં રહેલી ૪૦ ચેાજન 'ચી ચૂલિકાનું સત્ય ઘણું જ રમણીય બનાવી, તેમાં ચૌમુખજી પધરાવ્યા હતા. આ આખા પવત સુવર્ણ તથા રૌપ્યમય (સાના-ચાંદીમય) તેમ જ કુદરતી અને કૃત્રિમ વનસ્પતિમય બનાવવામાં આવ્યા હતા. તેમજ જુદાજુદા રોત્યાની અંદર જડેલા અરિસાએથી રાત્રિએ રાશની થતાં ઘણા અદભૂત દેખાવ થતેા હતેા. મંડપની અંદર પણ રોશનીના સાધન તરીકે કાગળના રંગીન ફુલાથી સુ ંદર સજાવટ કરી હતી, જેનારને ખુબ આકષ ક લાગતું હતું.
જેષ્ઠ સુદિ ૩ જે સવારમાં દરેક ચૈત્યમાં પ્રભુ પધરાવવામાં આવ્યા હતા. એકદરે ૩૨ બિંબ બિરાજમાન થયા હતા. તેમની સમક્ષ આઠે દિવસ ખપેારે બહુ ધામ ધુમથી અને નવગ્રહના પાટલાપૂજન અષ્ટમોંગલ, પાટલા પૂજન અને અષ્ટોત્તરી રનાત્રપૂજા વગેરે સાથે આઠે દિવસ વિવિધ પૂજા આ રીતે થઈ અને બે શાનદાર વઘેાડા
નીકળ્યા.
ક્રમસર ૧. શ્રી સત્તરભેદી. ૨. શ્રી પ’ચકલ્યાણની, ૩, અષ્ટપ્રકારની, ૪. નવાણું પ્રકારી, ૫. પાંચજ્ઞાનની,
Jain Education International
૨૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org