________________
શ્રી નેમિ સૌરભ
ગામના સંઘ ઉપર અને આગેવાન ગૃહ ઉપર મેકલવામાં આવી, એટલે પ્રસિધ્ધ દરેક શ્રીસંઘે ઉપર કુમકુમ પત્રિકાએ મેકલી. ભાવનગરમાં જેઠ સુદિ ૩ મંગળવારથી તે નિમિતે અઠ્ઠાઈ મહેત્સવ કરવાનું ઠરાવી તેનું સવિસ્તાર પ્રોગ્રામ છપાવી બહાર પાડ.
૩૫ વર્ષની વયે પૂજ્યશ્રીને ધીર, ગંભીર, સમયજ્ઞ પીઢ પુરૂષ છેઠની જેમ શોભતા હતા. પૂજ્યશ્રીની વાણીનું ઓજસ અને ઊંડાણ તેમજ પ્રતિભા જોઈને ભાવનગરના અગ્રણી શ્રદ્ધાસંપન્ન શ્રાવકવર્ગ તે જોઈને અચરજ પામી ગયા હતા. પરસ્પર વાત કરતા કે પૂજ્યશ્રી આપણું ભાવનગરમાં દિક્ષિત થએલ માના નર રન છે. • ભાવનગરના શ્રીસંઘને ઉત્સાહ વિશેષ હોવાથી ખર્ચ ને માટે એક મોટી ટીપ શરૂ કરી. અને મોટા પાયા ઉપર દહેરાસરની અંદર મહોત્સવ નિમિતે વિશાળ મંડપ બંધાલે તેમાં શ્રી મેરૂ પર્વતની અતિ સુંદર રચના કરવામાં આવી. આ મેરૂ ચૂલિકા ઉપરના જિન મંદિર સહિત ૧૦ કુટ ઉપરાંત ઉચે કરવામાં આવ્યું. પહોળાઈ ૭ ફુટની રાખી. તેની બાજુની જમીનને ભદ્રશાળવન કલ્પી તેની અંદર ચાર ખુણે ચાર ભૂમિકુટ રચી તેના પરની ચાર દેરીઓમાં ચ મુખ પધરાવ્યા હતા. મેરૂ પર્વત ઉપર રડતાં પ્રથમ ૫૦૦ પેજને આવનારૂં નંદનવન વનસ્પતિ વડે અલંકૃત કર્યું હતું. અને તેની અંદરના ૪ ત્ય
૨૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org