________________
શ્રી નેમિ સૌરભ
તેઓશ્રીએ તત્કાલ બુદ્ધિ વાપરીને વિદ્યાથીઓને પશુઓના જીવ બચાવવા માટે યુકિત બતાવી. તદનુસાર દસ-પંદર વિદ્યાથીઓ ટેળાબંધ પેલાં કસાઈ પાસે જઈ પહોંચ્યા, અને ભેંસોને તેના બંધનમાંથી છેડાવી લીધી.
ક તક
II
-
*
*
-)
T
પૂજ્યશ્રી પેટલાદના ઉપાશ્રયમાં વિદ્યાર્થીઓને ભણાવે છે,
કસાઈએ ઘણું પ્રયત્ન કર્યો, પણ તેને સહકાર કેણ આપે? આખરે તેણે કેટ (Court) ને આશ્રય લીધે. પણ કસાઈનું કાર્ય પાપમય હોવાથી, તેમજ ન્યાયાધીશ પણ હિન્દુ અને ધાર્મિક હોવાથી, તેમાં તેને સફળતા ન મળી.
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org