________________
શ્રી નેમિ સૌરભ
તૈયાર થયેલા શ્રી ઉમેદચંદ રાયચંદભાઈ ખંભાતવાળાની નિમણુંક કરી.
, જૈન પાઠશાળા ! સમ્યગ શ્રતની પરબ છે. તે સદા ચાલુ રહે તે જ રાગ-દેષના તાપથી તપેલા જીવને સાચી શાતા મળતી રહે એ મુદ્દો સદા પૂજ્યશ્રીના દયાનમાં રહે અને તેને અમલ કરાવવામાં પૂજયશ્રીએ દરેક સમયે પુરી જાગૃતિ દાખવી છે.
આપણા ચરિત્રનાયક પૂજયશ્રીએ શ્રી ભગવતીસૂત્ર સિવાયના તમામ આગના જેગ વહી લીધા.
આમ અમદાવાદના શ્રી સંઘને પૂજ્યશ્રીની ઊંડી શાસ્ત્ર-સૂઝ, શાસન નિષ્ઠા, આત્મ જાગૃતિ, સચ્ચારિત્ર મગ્નતા, સત્કાર્ય–તપરતા વગેરેને સારે લાભ મળે, તેના કારણે આજે પણ અમદાવાદના શ્રીસંઘના આગેવાને ભારતભંરના શ્રી સંઘોમાં–શાસન સેવામાં આગવું સ્થાન ધરાવે છે તેમજ શાસ્ત્રીય મર્યાદાએનું પાલન કરવા તથા કરાવવામાં દઢતા દાખવી રહયા છે. વળી જડવાદના ઝેરી પવનને ખાળવાનું દેવત પણ અવસરે દાખવી રહ્યા છે એ બધે પ્રભાવ . આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને જ છે. એમ અનેક અનુભવીઓનું કથન છે.
અમદાવાદમાં આજે પણ એટલે કે વિ. સં. ૨૦૪૧
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org