________________
શ્રી નેમિ સરિભ પાલિતાણામાં શ્રી સંઘનું ભવ્ય સામૈયું થયું. પૂજ્યપાદ ગુરૂ ભગવંતે અને યાત્રિકે શ્રી તીર્થાધિરાજ ઉપર ચઢતા ચઢતા ભાવપૂર્વક ગાતા બોલતા કે,
“આંખડીએ રે મેં આજ શત્રુજય દીઠ રે, સવા લાખ ટકાનો દહાડે રે, લાગે મને મીઠા રે, સફળ થયે રે મારા મનને ઉમાહે, વહાલા મારા ભવનો સંશય ભાંગ્યો રે, નરક તિય ગતિ દુર નિવાર, ચરણ પ્રભુજીને લાગ્યો રે, આંખડીએ રે મેં આજ, શ્રી શત્રુંજયે દીઠો રે. આવી ભાવના ભાવતા યાત્રિકે એ યાત્રા કરી મનુષ્ય
જન્મ કૃતાર્થ કર્યો. સીએ ભાવ ભકિતથી પ્રભુજીની પૂજા સ્તવના કરી અપૂર્વ લહાવો લીધે.
પૂજ્યપાદ પૂજ્ય ગુરૂદેવ શ્રીને પવિત્ર હસ્તે ઉત્સાહ પૂર્વક “તીર્થમાળા પહેરી સંઘવી કુટુંબ કૃત્કૃત્ય થયું અને ધન્યતા અનુભવી.
કરે છે
રીતે
જ પૂર્વ તીય માળા પહેરી
૧૫
૨૨૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org