________________
શ્રા નામ સારસ
ઓરડી માટે સામાન તે સ્થાને પહોંચાડયા વિગેરે બાબતના આપેલા આજ્ઞાપત્રની ઓર્ડરના કાગળીયા વિગેરે નકલે સિફતથી મેળવી હાથ કર્યા. તેમાં તે પકડાયા અને એકાદ દિવસ જેલમાં જવું પડયું, પણ નકકર પુરાવાના અભાવે બીજે દિવસે તે નિર્દોષ છુટી ગયા.. - ભાયચંદભાઈએ ત્યાર પછી પાલિતાણું અને આજુ બાજુના ગામમાં વસતા આયર કેમના ભાઈઓને ગુપ્ત રીતે ભેગા કરી. તેમને સમજાવ્યા કે નામદાર મહારાજા ઈગારશાપીરને બકરાંઓને ભેગ આપવા માગે છે, જે તમે નહીં ચેતે તે તમારા બધા બકરાં સાફ થઈ જશે; જે બકરાંએના આધારે તમારી આજીવિકા છે. એ જે આવી રીતે નાશ પામી જાય. તે તમારાં બાળબચ્ચાં શું ખાશે?
ભાયચંદભાઈની વાત આયનાં મનમાં બરાબર ઠસી ગઈ, એટલે ભાયચંદભાઈ આયરોને પૂજ્યશ્રી પાસે લઈ આવ્યા. પૂજ્યશ્રીને વંદન કરીને આયરોએ કહ્યું કે “ અમે અમારા બાળ-બચ્ચાં માટે પણ આવું અધમ કાય કદિ નહિ થવા દઈએ. માટે આપશ્રી એ બાબતમાં નિશ્ચિંત રહેજો.” પછી ત્યાંથી ગયા, અને અંદરોઅંદર નકકી કરીને કેઈ ન જાણે તેમ એક રાત્રે ગિરિરાજ ઉપર ઈંગારશાપીરના સ્થાનકે જુદી જુદી
૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org