________________
શ્રી નેમિ સૌરભ
તેમનું નામ મુનિશ્રી પ્રમાવિજયજી રાખી પાતાના પ્રશિષ્યના શિષ્ય કર્યાં.
(૨) લીએદરાના વતની એક શ્રાવકને દીક્ષા આપી તેમનુ નામ મુનિશ્રી પ્રભાવવિજયજી રાખી પોતાના શિષ્ય કર્યાં.
(૩) પેથાપુરના એક ભાઈને દીક્ષા આપી. તેમનુ નામ મુનિશ્રી શુભવિજયજી રાખીને પોતાના પ્રશિષ્યના
શિષ્ય કર્યાં. ·
(૪) પાટણનિવાસી અમૃતભાઈના યુવાન પુત્ર ભીખાભાઈને દીક્ષા આપી. તેમનું નમ મુનિ શ્રી ત્રિજ્ઞાનવિજયજી રાખી સ્વશિષ્ય કર્યો.
આ ચાર દીક્ષાએ અમદાવાદમાં આપી ત્યાંથી વિહાર કરી પૂજ્યશ્રી ખંભાત પધાર્યા. પૂર્વ ખંભાતમાં સ્થાપેલી જંગમ પાઠશાળા ચાલુ જ હતી તેના બુધ્ધિશાળી વિદ્યાથી એ દોઢ પુરૂષોત્તમદાસ પોપટલાલ, શેઢ દલસુખભાઈ કસ્તુરચંદ અને શ્રી ઉજમશીભાઈ ટાલાલ ઘીઆ વગેરે યુવાને પૂજયશ્રી પાસે અભ્યાસ માટે સતત આવતા પૂજ્યશ્રીના ઉપદેશથી આ હાંશિયાર વિદ્યાથી આ અને ખીજા કેટલાક વિદ્યાથી ઓએ ચૈત્ર માસની શ્રી નવ પદજીની શાશ્વતી એળા વિધિપૂર્વક એક ધાન્યના આંબેલ
થી કરી.
Jain Education International
૨૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org