________________
શ્રી નેમિ સૌરભ
વડોદરાથી સહપરિવાર વિહાર કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યાં, ત્યાં મોટા સીયાપૂર્વક પ્રવેશ થયેા. શાસન શોભામાં વૃધ્ધિ થઈ, ઉલ્લાસભાવે માટા મહાસવપૂર્વક જેઠ સુદ ૧૦ના માંગળ દિવસે શ્રી ચિંતામણી પાર્શ્વનાથપ્રભુજીના પ્રતિમાજી તથા બીજા શ્રી જિનેશ્વર દેવાના અિખાની પ્રતિષ્ઠા કરાવી.
ખભાતમાં આ ભવ્ય જિનાલય આજે પણ ભવ્ય જીવાને ખૂબ ખૂબ આકર્ષે છે. અદ્ભુત શિલ્પના નમુના છે.
આ દેરાશ ભેાંયરામાં શ્રી ગિરનાર તીથૅ પતિ શ્રી નેમિનાથ પ્રભુની જેવીજ અદ્દભુત અને રમણીય શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા છે. ઇતિહાસ કહે છે જયારે પરમ પૂજય આચાય શ્રી બપ્પભટ્ટસૂરિષવરજી મ. ના ઉપદેશથી આમરાજાએ શ્રી ગિરનાર આદિ તીથેનો છ ‘રી' પાળતા સંઘ કાઢયા હતા. ત્યારે તે આમરાજાએ ઉગ્ર અભિગત કર્યાં હતા. તે. અભિગ્રહ અનુસાર શ્રી સંઘ ખ`ભાત આવ્યા. પુજય આ. શ્રી બપ્પભટ્ટસુરિશ્વરજી મહારાજે શ્રી અંબિકાદેવીની આરાધના કરીને મેલાવી હતી. તે વખતે શ્રી અંબિકાદેવી શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા લાવી હતી આ પ્રતિમાજીના દર્શનથી રાજાને અભિગ્રહ પુરા થયા ગણાશે. માટે પારણું કરે. લેાકેાકિત એવી છે કે અંબિકાસ્ટએ લાવેલ પ્રભુ પ્રતિમાજી એ જ આ શ્રી તેમિનાથ પ્રભુ છે. ' બીજી એક લોકેાતિ છે કે, ' આ દેરાસરથી માંડીને શ્રી ગિરનારજી સુધી સળંગ ભોંયરૂં હતુ..
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org