________________
શ્રી નેમિ સૌરભ કણખારના પ્રયોગથી (ઉપચારથી) પૂજ્યશ્રીએ એ કફને ગાળી નાખે. એટલે તબીયત સુધરવા માંડી. *
તેમની તબીયત સુધરી એટલે પૂજ્યશ્રીની તબીયત પુનઃ બગડી. સંગ્રહણને વ્યાધિ લાગુ પડયે. વડોદરાથી પૂજ્યશ્રીને વાંદવા આવેલા રાજદ શ્રી બાબુલાલભાઈ એ પૂજ્યશ્રીને વિનંતી કરી કે આપ વડેદરા પધારે તે વ્યવસ્થિત સારવાર કરી શકાય, એટલે પૂજ્યશ્રી વડેદરા પધાર્યા. અને રાજદની દવાથી તેઓશ્રીને વ્યાધિ મટી ગયે.
આ દિવસોમાં શ્રી શત્રુંજય મહાતીર્થ અંગેની વાટા ઘાટે શ્રી સંઘ અને સટેટ વચ્ચે ચાલી રહી હતી. તેને માટે શેઠ શ્રી મનસુખભાઈ અને શેઠ શ્રી લાલભાઈએ પૂજ્યશ્રીને અમદાવાદ તરફ પધારવાની વિનંતી કરતાં
શ્રીસંઘને લાભાલાભને વિચાર કરીને સુરત તરફનો વિહાર બંધ રાખે.
ખરેખર ! ક્ષેત્ર પર્શના બળવાન છે, કેઈનું ધાર્યું પરિણામ આવતું નથી. :
* * * * * * * * * * * * * *
અક્ષય સુખની ચાવી ! આત્મહિતકર વિચાર, વાણુને વતન દ્વારા માનવજ ભવને સાર્થક કરવાની ઉપકારી ભગવંતની આજ્ઞાનું * પાલન એ અક્ષય સુખની ચાવી છે. જિક ર જ જ સ ર પર
૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org