________________
શ્રી નેમિ સૌરભ
ઓગણીશ ગભારા અને ચમત્કારી અને ભવ્ય પ્રાચીન પ્રતિમાજીએ દર્શન કરનારને આહાદક ભાવ પૂરક છે.
એ નિયમ છે કે જે વ્યકિતમાં જે પ્રકારને ભાવ ચરમ કક્ષાએ પહોંચેલ હોય છે. તે વ્યકિત જયાં જાય છે. ત્યાં તેના ભાવને સાકાર કરનારી સામગ્રી તેની સેવામાં હાજર થઈ જાય છે.
આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીમાં જયવંતા શ્રી જિનશાસનની ઉત્કૃષ્ટ ભકિતને ઉત્કૃષ્ટ પ્રકારને ભાવ હતે, એટલે તેઓશ્રી જયાં જયાં પધારતા ત્યાં ત્યાં શ્રી જિનશાસનની ભકિત કરનારી વ્યકિતઓ વિનંતી માટે દેડી આવતી.
અપ્રતિહત શ્રી જિનશાસનને વિજય દવજ લહેરાવનારા પૂજ્યશ્રીએ વિ. સં. ૧૬૩ નું ચોમાસું ખંભાતમાં કર્યું.
અખંડ શીલ મડાવતના જતનમાં શ્રી જિનેશ્વરદેવે પ્રકાશેલા ધર્મના અંગભૂત શાસ્ત્રોને સ્વાધ્યાય અચૂકપણે મેટું બળ પુરું પાડે છે. તે સત્યમાં સ્થિર પ્રજ્ઞાવાળી પૂજ્યશ્રીએ આ ચોમાસામાં પણ પ્રાચીન હરતલિખિત પ્રતિઓની વિશેષ જાળવણીની વ્યવસ્થા કરી-કરાવી.
સમ્યગ શ્રતની ઉપેક્ષા કરનારે માણસ, પિતાના આત્માને ખરેખર કેટલે સાચવી શકે તે સવાલ છે.
Jain Education International
For Private & Personal Use Only..
www.jainelibrary.org