________________
શ્રી નેમિ સૌરભ ખંભાતમાં જ મુનિશ્રી ઉદયવિજયજીને ગદ્વહન કરાવવાપૂર્વક પૂજ્યશ્રીએ વડી દીક્ષા આપી
વિ. ૧૯૬૨નું ચોમાસું ખંભાતમાં કર્યું. આ ચોમાસામાં યતિશ્રી દેવચન્દ્રજીએ પિતાને પ્રાચીન ગ્રંથ ભંડાર પૂજ્યશ્રીને અર્પણ કર્યો.
ખંભાતના ચાતુર્માસમાં પિતાના કેટલાંક શિવેને આગમસૂત્રના ગદ્વહન કરવા લાયક સમર્થ મુનિઓને શ્રી ઉત્તરાધ્યયન, આચારાગ, કલ્પસૂત્ર આદિના વેગ વહન કરાવ્યા,
પિતાના સુગ્ય શિષ્યોને ભણાવવા માટે શાસ્ત્રી શ્રી દિનકરરાવ, શાસ્ત્રી શ્રી શશિનાથ ઝા, વિગેરે પંડિતે પાસે મુનિ ભગવંતોને વિવિધ દાર્શનિક શાસ્ત્રને પદ્ધતિપૂર્વક અભ્યાસ કરાવ્યું.
ખંભાતમાં અનેક પ્રકારે શાસન પ્રભાવનાના કાચી કરીને અનેક ઉત્તમ આત્માઓને વ્રતધારી, અને કેને સમ્યકત્વધારી અને શાસનમાં આસ્થાવાલા કર્યા.
જંગમ પાઠશાળાના સવ વિદ્યાથીઓ સાથે રહીને શ્રી ઉજમશીભાઈએ ચન્દ્ર પ્રભાવ્યાકરણ' આદિ સંસ્કૃત વિશિષ્ટ ગ્રંથનું અધ્યયન ૧૬ વર્ષની કિશોર વયમાં કરેલું, બાળપણથી તેમને વૈરાગ્યના શ્રેટ સંસ્કાર હતા. તેથી જ તેમણે દઢ-સંકલ્પ મનમાં કર્યો હતો. મારે દીક્ષા લેવી જ. તેથી પૂજ્યશ્રીને દિક્ષા આપવા વારંવાર વિનંતી કરતા હતા. તેથી જ દેવામાં દીક્ષા આપી.
૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
VWWW.jainelibrary.org