________________
શ્રી નેમિ સૌરભ
તપ, જપ, પ્રતિકમણ, દર્શન-વંદન, સ્વાધ્યાય, પડિલેહણ વગેરે સાસ્ત્રોકત ક્રિયાઓ કરવામાં જાગૃત પૂજયશ્રી જ્યાં જ્યાં પગલાં કરતાં, ત્યાં ત્યાં સાતે ક્ષેત્રને સદા લીલાંછમ રાખવા માટે પ્રત્યેક ભાવિકને પ્રબળ પ્રેરણી કરતા. તેમજ શાસન કાજે તુરછ સ્વાર્થને ત્યાગ કરવાનો આદેશ આપતા.
મહુવામાં ત્યાગ અને વેરાગ્યની ભરતી આપણને પૂજ્યશ્રી તળાજા, શિહોર, ધંધુકા થઈને અનુક્રમે અમદાવાદ પધાર્યા.
-
*
%
* *
*
* *
જ ના
*
* * - - - - = 8 % % જ
* * માત્ર પિતાને જ સુખની ચિતા ? - આપણું પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. અનાદિ ભવભ્રમણમાં સર્વ જીવે સાથે સર્વ પ્રકારના સંબંધ કર્યા છે પણ ધર્મ સંબંધ કર્યો નથી, સદાય સ્વરક્ષણની વૃત્તિ રાખી છે, ક્યારેય સર્વ રક્ષણની વૃત્તિ કેળવી નથી.
માત્ર હું સુખી થાઉં', એવી તીવ્ર ઈચ્છા કરી છે. “જગતનાં સવ જ સુખી થાઓ”
એ ભાવ ધર્યો નથી. જ ક ક ક શ સ ચ ન ર જ ર જ સ લ ક ન ક જ :
૨૩૫.
* *
*
: જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org