________________
શ્રી નેમિ સરભ જિનશાસન પ્રત્યે અપ્રતિમ રાગ હોવાથી આ મહાન કાર્ય સહુના સહકારથી સહજમાં શુભલક્ષી થયું. “કલી સંઘે શકિત ” તે આનું નામ ! સકલ સંઘે દાદાના દરબારમાં ઉલ્લાસભાવે પૂજા–મહત્સવ કર્યો.
પિતાની પિઢીને થતું નુકશાન અટકાવવા માણસ આકાશ-પાતાળ એક કરે છે. તે જેના સહારે આપણે ઉજળા છીએ. જે ખરેખર તારક છે. ઉરચ આધ્યાત્મિક શકિતનાં કેન્દ્ર સમા છે. પરમતારક શ્રી જિનેશ્વરદેવ તેમજ પ્રભાવક મહર્ષિઓની ચરણરજથી પાવન થએલા છે. તે મહાતીર્થોની સર્વદેશીય સુરક્ષા માટે આપણે જરા જેટલી પણ કચાશ રાખીએ કે છે પરવાઈ કરીએ તે કેમ ચાલે? તારનારા જહાજમાં કેઈ છિદ્ર પાડવા પ્રયત્ન કરે, ત્યારે તેને એ સજજડ જવાબ આપ જોઈએ કે ફરી ગમે તેવો ચમરબંધી પણ એવી દુષ્ટ પ્રવૃત્તિ કરવાનું વિચાર પણ ન કરી શકે.
મહાતીર્થની અશાતને દૂર કરવાનું મહાન કાર્ય પાર પાડીને પૂજ્યશ્રી મહુવા પધાર્યા. અહીં તેઓશ્રીના સંસારીપણાના પિતાશ્રી શ્રી લક્ષ્મીચંદભાઈ વયેવૃદ્ધ થયા હતા. તેમની વિનંતીથી પૂજયશ્રીએ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના અષ્ટકનું વાંચન શરૂ કર્યું:
ઝાકળને નામશેષ કરવામાં જે કામ સૂર્યના કિરણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org