________________
શ્રી નેમિ સેરભ
ఉండదడదడదడదడదడదడ 2009
કિ .. કિરણ ચોવીસમું
ક્ષેત્ર સ્પર્શનાનું ગણિત વિ. સં. ૧૯૬૧નું ચોમાસું અમદાવાદ-પાંજરાપિળના ઉપાશ્રયે પુરૂં કર્યું. પૂજયશ્રી ભંયણ તીર્થે પધાર્યા.
ભેંય તીર્થની યાત્રા માટે પધારતા રસ્તામાં કલોલ ગામ આવ્યું. ત્યાં પૂજ્યશ્રીએ સ્થિરતા કરી. બપોરના સમયે કેટલાક શ્રાવ કે વદન કરવા આવ્યા.
શ્રાવક સાથે વાતચિત કરતા જાણવા મળ્યું કે, વર્ષો પૂર્વે અહી મૂર્તિપૂજક જૈનેના ઘણું ઘર હતા. અને શ્રી નેમિનાથજીનું ભવ્ય જિન મન્દિર હતું. ધીરે ધીરે શ્રાવકેની વસ્તી ઓછી થતી ગઈ. કેટલીય પ્રભુ મૂર્તિએ પિથા પુર વગેરે અન્ય સ્થાને લઈ જવાઈ. દેરાસર જીર્ણ અવસ્થામાં પડયું છે. તે દેરાસરવાળી જગ્યા શેઠ જેચંદ છેડીદાસના વારસદારોના કબજામાં છે. એ જેચંદભાઈના પુત્ર શેઠ ઘેલાભાઈ અને તેમના પૌત્ર શ્રી ગોરધનભાઈ અમુલખ, કે જેઓ હાલમાં ઢુંઢીયા ધર્મ પાળતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org