________________
શ્રી નેમિ સૌરભ
માંથી બચાવવા માટે પ્રાણ-છાવરી કરવા તૈયાર થઈ ગયા હતા. જ્યાં જૈન સપૂત પિતાના પ્રાણ પ્યારા તીર્થની રક્ષા માટે-તીર્થની આશાતના અટકાવવા માટે પ્રાણ
છાવર કરવા તૈયાર ન હોય? પણ સમયના પારખુ આપણું ચરિત્રનાયક પૂજયશ્રીએ સૌને વાર્યા; કારણ કે જૈનના રાજ્ય સાથેના સંબંધે વિશેષ બગડવા જોઈએ નહિ, તે માટે ખાસ તકેદારી રાખવાની હતી, વળી શ્રી આ. ક. ની પેઢી કાયદેસર પગલાં ભરી રહી હતી.
જેને એ મારી સામે એ. જી. જી. (એજન્ટ ગર્વનર જનરલ) કેર્ટમાં કેસ કર્યો. એ જાણીને શ્રી માનસિંહજી મહારાજા ખુબ કે ધિત થઈ અગ્ય રીતે તીર્થની આશાતના વધુ કરવા લાગ્યા. જેથી જેમાં વાતાવરણ વધુ તંગ થવા લાગ્યું. -
પાલિતાણાના શ્રી સંઘે ત્યાં રહેલા તમામ જૈનોની વિરાટ એક સભા આપણા ચરિત્રનાયક પૂજયશ્રીની નિશ્રામાં રાખી; તેમાં તમામ પૂજય સાધુ ભગવંતે તથા પૂજય સાધ્વીજી અને શ્રાવક-શ્રાવિકાએ વિશાળ સંખ્યામાં હાજર રહયા..
મહારાજાના પ્રતિકારની વિચારણા ચાલી અજીમગંજ નિવાસી બાબુસાહેબ શ્રી છત્રપતિસિંહ પણ આ સભામાં આવ્યા હતા, તેમણે ત્યાં જ શૌર્યતા પૂર્વક પ્રતિજ્ઞા કરી
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org