________________
શ્રી નેમિ સાક્ષ કુદરતને કરવું ને એવોજ એક ચમરબંધીને પાઠ ભણાવવાને પ્રસંગ ઊભે થયે. .
વાત એવી બની કે, પાલિતાણું રાજ્યના રાજા શ્રી માનસિંહજી જૈનેની લાગણીને દુભવવાના આશયથી દાદાની યાત્રાના બહાને પગમાં બૂટ પહેરીને ગિરિરાજ ઉપર ચઢતા અને બૂટ કાઢયા સિવાય જ દાદાના દરબારમાં જતા. * મહાતીર્થ અને તીર્થપતિની આવી આશાતના અવગણના કયે સ્વમાન જૈન સાંખી શકે ? છતાં શાંતિપ્રિય જેનોએ તાર, ટપાલ, સંદેશા વગેરે દ્વારા રાજાને સમજાવવાના ઘણું ઘણા પ્રયત્ન કર્યા.
જેમ વધતે ગયે. તેમ રાજા વધુ વિફરતા ગયા. તીર્થની આશાતના વધુ કરતા ગયા.
આ સમય દરમ્યાન આપણું ચરિત્રનાયક પૂજયશ્રી અમદાવાદથી શેઠ વાડીલાલ જેઠાલાલભાઈના છ'રિ પાલતા શ્રી સંઘમાં પધારેલા. અને હાલ પૂ. પાલિતાણામાં બિરાજતા હતા. એટલે ભારતના સમસ્ત વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિએ પૂજ્યશ્રીની સલાહ લેવા આવ્યા. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું. શ્રી તીર્થાધિરાજની થતી આશાતનાથી હું અપાર વ્યથિત છું. મને એક
२२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org