________________
શ્રી નેમિ સૌરભ
કિરણ ગ્રેવીસમું તીર્થની આશાતનાનું નિવારણ
તીરથની આશાતના નવિ કરીએ.” કે એ પંકિતએ પૂજ્યશ્રીને શ્વાસછવાસ સમાન હતી. એટલે નાના-મોટા કેઈ તીર્થની આશાતના તેઓ શ્રી સાંખી લેતા નહીં.
તે પછી ત્રિભુવનમાં અજોડ એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની આશાતના કરનાર ચમરબંધીને પણ પાઠ ભણાવ પડે તો ભણાવવામાં લાગી રે કચાસ ન રાખવી એવે પૂજ્યશ્રીને નિત્યપદેશ હતો.
તિર્થાધિરાજ શ્રી શત્રુંજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org