________________
શ્રી નેમિ સૌરભ
અજબના જ
મજાવતા છ
2 પૂર્વના એ
ક્ષણ પણ ચેન પડતું નથી. તેમ છતાં અહીંના રાજવીને સમજાવવાના આપણે પ્રયત્ન આપણી શ્રેષ્ઠ પરંપરા મુજબના જ રહેવા જોઈએ. - આપણે સમજાવતા છતાં નહિ સમજે તે સમજાવવાના બીજા રસ્તા પણ આપણને પૂર્વના મહર્ષિઓએ બતાવેલા છે, માટે પહેલાં તેમને મળે. સકળ શ્રી સંઘની વ્યથાથી વાકેફ કરે છે જવાબ આપે છે, તે સંભળે અને તે પછી નવે ન્યૂડ વિચાર.
પૂજ્યશ્રીની સૂચના સ્વીકારીને પેઢીના પ્રતિનિધિઓ, અનેક આગેવાન શ્રાવકે સાથે રહીને રાજવીને સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ રાજવી ન માન્યા.
તીર્થરક્ષાને પ્રાણાધિક ગણનારા પૂજ્યશ્રીના માર્ગ દર્શન મુજબ તેઓશ્રીએ જી. જી. [Agent to the Governer General) ને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતે તાર કર્યો તેમજ જૈનેની ધાર્મિક લાગણની સુરક્ષાની દાદ માગતે કેસ દાખલ કર્યો.
શ્રી તીર્થાધિરાજની આશાતના અટકાવવી જ જોઈએ. આ સિવાય બીજા વિચાર કે અભિલાષા કોઈના દિલમાં ન હતી. પૂજય મુનિ શ્રી મણિવિજયજી મ. તથા આપણા ચરિત્રનાયકશ્રીના શિષ્ય પૂજય મુનિશ્રી દિધવિજયજી મ. આદિ મુનિ ભગવંતે પણ મહાતીર્થને આશાતના
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org