________________
શ્રી નામ સરિણ
કે “ હું ભરસભામાં મહારાજાને ઉડાવી દઈશ પણ મારા પરમ પાવન પવિત્ર તીર્થાધિરાજની તલભાર–ડી પણ આશાતના નહિ થવા દઉં.”
સના-જૈનેના તન-મનમાં એક જ ભાવને રમી રહી હતી કે પ્રાણના ભેગે પણ મહાતીર્થની આશાતના અટકાવવી જ જોઈએ.
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ અગમ બુદ્ધિથી ખુબ વિચારીને પૂ. પં. શ્રી આનંદસાગરજી મારાજ તથા પૂજ્ય મુનિ શ્રી મણિવિજયજી મહારાજ આદી કેટલાક મુનિભગવંતેને પાલિતાણાથી વિહાર કરાવીને ભાવનગર ની હદમાં રવાના કર્યા હતા. કદાચ રાજ્ય તરફથી કાંઈક * હેરાનગતિ થાય તો પણ એક સાથે સી મુકેલીમાં મુકાઈ ન જાય. અને અવસર પડે તે સકળ શ્રીસંઘમાં આજ બાજુ જાગૃતિ લાવી શકાય.
પૂજ્યશ્રીએ એક ભાઈચંદભાઈ નામના બાહોશ અને હિંમતવાન શ્રાવકને બોલાવી તેને આ આખુય પ્રકરણ સમજાવીને હવે કેવા પગલાં લેવા તે સમજાવી દીધું.
ભાયચંદભાઈ પણ પૂરા કાબેલ અને શૂરા હતા. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની સૂચના માત્ર જ તેમને બસ હતી. તેમણે તરત જ પિતાની કામગીરી આરંભી. દીધી. સર્વ પ્રથમ-મહારાજાએ ઈગારશાપીરના છાપરા–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org