SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ કિરણ ગ્રેવીસમું તીર્થની આશાતનાનું નિવારણ તીરથની આશાતના નવિ કરીએ.” કે એ પંકિતએ પૂજ્યશ્રીને શ્વાસછવાસ સમાન હતી. એટલે નાના-મોટા કેઈ તીર્થની આશાતના તેઓ શ્રી સાંખી લેતા નહીં. તે પછી ત્રિભુવનમાં અજોડ એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની આશાતના કરનાર ચમરબંધીને પણ પાઠ ભણાવ પડે તો ભણાવવામાં લાગી રે કચાસ ન રાખવી એવે પૂજ્યશ્રીને નિત્યપદેશ હતો. તિર્થાધિરાજ શ્રી શત્રુંજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy