________________
શ્રી નેમિ સૌરભ
અમદાવાદના આગેવાનો અને પ્રાયશ્રી પધારવાની ખુબ આગ્રહપૂર્વક વિનંતી કરી. તે વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રી કેઠ-ગાંગડ બાવળા વિગેરે ગામોને પાવન કરતા અમદાવાદ પધાર્યા. અહીં ત્રણે મુનિવર્યોને મહત્સવપૂર્વક જેઠ સુદ ૧૩ ને ગણી પદવી અને અષાઢ સુદી ૧૦ ના રોજ પંન્યાસ પદવી આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીના પાવન હસ્તે થઈ. અનુક્રમે પંન્યાસશ્રી આનંદસાગરજી ગણિ, પંન્યાસશ્રી પ્રેમવિજયજી ગણિ પંન્યાસશ્રી સુમતિવિજયજી ગણિ તરીકે પ્રસિદ્ધ થયા.
સંવત ૧૯૬૦નું ચાતુર્માસ પૂ. પં. શ્રી સાગરજી મ. મુનિશ્રી મણીવિજયજી મ. આદિ સર્વ મુનિ ભગવતેએ અમદાવાદમાં સાથે કર્યું.
આ ચાતુર્માસ અનેરા ઉત્સાહપૂર્વક થયું. અનેક નાના મેટા શાસનભાના કાર્યો થયા.
પૂજ્યશ્રીને જોતાંવેંત પુણ્યશાળીઓને કઈને કઈ
૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org