________________
શ્રી નેમિ સૌરભ
-
-
*** *
=
એ
:
- -
Gre
-
A.
RAM - :: -તાલ - -- ---
-
-
k
'
છ'રી પાળતા સંઘનું અમદાવાદથી પ્રયાણ હતા. સૌના મનમાં એક રટણ હતું. અમે ગિરિરાજ ઉપર ચઢી દાદાને ભેટી જીવન સાર્થક કરીએ.
એકી અવાજે મુખથી સો બોલતાં બોલતાં– “એકેક ડગલું ભરે, શત્રુ જા સામે જેહ રીખવ કહે ભવ, કોડના કામ અપાવે તેહ.”
પૂજ્યપાદ ગુરૂ ભગવંતોની સાથે શ્રી તીર્થાધિરાજની ભાલ્લાસ પૂર્વક યાત્રા કરી શ્રી સંઘના સઘળાય યાત્રિકે દાદાના દર્શન-વંદન પૂજા કરીને પાવન થયા, અને પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા.
પૂજ્ય ગુરૂદેવોના પવિત્ર હસ્તે સંઘવી શ્રી છોટાલાલભાઈ ઝવેરી સહકુટુંબે “તીર્થમાળ)
૨૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org