________________
શ્રી નેમિ સૌરભ પહેરીને ફરી ફરીને પ્રભુજી દર્શન આપજે એવી શુભ ભાવના ભાવતા, અમદાવાદ તરફ ઉલ્લાસભાવે વિદાય થયા. - છરી પાલતા સંઘમાં પગે ચાલતા સ ઘ ભાવવાની ભૂરિ ભૂરિ અનુદના કરીને જીવન સવ સ્તરે ઉચ્ચતા પ્રદાન કરવાની શ્રેષ્ઠ તાલીમ મળે છે, માટે જ યુગયુગથી તેનું મહમ્ય જળવાઈ રહ્યું છે. માટે જ કહ્યું કે
સોરઠ દેશમાં સંચર્યો. ન ચઢ ગઢ ગિરનાર, શેત્રુંજી નદી નાહ્ય નહીં એને એળે ગયે અવતાર.”
પૂજ્ય પંન્યાસજી તથા આપણા ચરિત્રનાયક વગેરે પૂજ્ય ગુરૂદેવે ભાવનગર તરફ પધાર્યા. ભાવનગરના શ્રી સંઘે ભવ્ય સામૈયું કર્યું. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી
-
-
કે
-
કરી
છે. આ
હજી
!
છે
?
=
"
ઉં
હas
.
-
શ્રી સાથે કરેલું પૂજયશ્રીનું સામૈયું
૧૪
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only."
www.jainelibrary.org