________________
શ્રી નેમિ સૌરભ ચંદ જીવાભાઈ અને કલ્યાણજી ભીમા વગેરેને કહ્યું : “તમે કઈ માર્ગ શોધી કાઢે. આદેશ તો મને જ મળવું જોઈએ.” - એ બધા ભેગા થઈ વિચાર કરતાં, એક માર્ગ મળી ગયે. શેઠને તેમણે કહ્યું : “શેઠ ! એક ઉપાય છે. ભાવનગરવાળાએ એક ટંકની નવકારશીને આદેશ લીધે છે. જે કઈ બે ટંકને આદેશ માગે તે એક ટંકવાળાને આ દેશ રદ થાય.' ,
આ સાંભળી શેઠ હર્ષમાં આવી ગયા અને પછી તે શી વાર ! કેમને પૂછવાનું હતું? શેઠે વળા શ્રીસંઘની પાસે બે ટંકની નવકારશીના આદેશની માંગણી કરી. એટલે સંઘે તેમને આદેશ આપે. શેઠની ભાવના ફળી. તેમના હર્ષને પાર ન રહ્યો.
ભાવનગર શ્રી સંઘના આગેવાને આ સમાચાર . જાણે મનમાં થયું કે અમે લાભથી વંચિત રહ્યા.
ઉત્કટ ગુરૂભકિતના આદર્શ સમા શ્રી મનસુખભાઈ શેઠે આ મહોત્સવને સઘળે લાભ લીધે. બે ટંકની નવકારશી પણ પિતાના તરફથી કરી.
ધન્ય છે તેમના દિલની અમીરાતને ધન્ય છે તેમની સાચી ભકિતને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org