________________
શ્રી નેમિ સૌરભ
વિ. સં. ૧૯૬ના કારતક વદ ૭ ના શુભ દિવસે શુભ ચોઘડિયે પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ગ ંભીરવિજચજીએ ચતુવિધ શ્રી સંઘની સાખે સ પૂ` મંગલ-ક્રિયા કરાવવા પૂત્ર આપણા ચરિત્રનાયક શ્રી મુનિ શ્રી તેમ વિજયજી મહારાજ સાહેબને સર્વાનુયોગમયી ‘શ્રી ભગવતીજી' નામના પાંચમાં અંગની અનુજ્ઞા સાથે ગણિપદ્મવી અપણુ કરી અને સકળ સંઘના શ્રી સ ́ઘના જયનાદથી ગગન ગાજી ઉઠ્યું. વાતાવરણમાં હર્ષ છવાઇ ગયેા.
આપણા પૂજ્યશ્રીને પદવી પ્રાત કરે છે
ત્યારપછી માગસર સુદ ૩ ના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજે પૂજ્યશ્રીને પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યાં. અને આપણા ચરિત્રનાયકશ્રી હવે પૂ. પંન્યાસજી શ્રી નેમવિજયજી ગણિવર્ય બન્યા.
Jain Education International
૨૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org