________________
શ્રી નેમિ સૌરભ ઉલાસ કેઈ અનેરે હતે. બાહ્ય આડંબરના રંગ કરતાં ય હસ્યામાં ઉમંગની ચમક હંમેશાં કઈ અનેરી હોય છેબહારને ભભકે એની આગળ ઝાંખે દેખાય તે સ્વાભાવિક છે.
અમદાવાદથી વળા આવ્યા પછી મનસુખભાઈ શેઠને નવકારશીને આદેશ ભાવનગરવાળા લઈ ગયા છે. તેની જાણ થઈ. શેઠ નવાઈ પામ્યા આ શું ? તેમણે વળાના શ્રી સંઘને વિનંતી કરતાં કહ્યું: “આ મહાસવ બધું મારા તરફથી થાય અને નવકારશી બીજા કરે, એ વ્યાજબી ન ગણાય માટે નવકારશીને આદેશ મને જ મળ જોઈએ.”
વળાના શ્રીસંઘના આગેવાને કહેવા લાગ્યા : શેઠ સાહેબ ! એક ધણુને આદેશ અપાઈ ગયા પછી અમારાથી ફેરવી ન શકાય. આ૫ ભાવનગરવાળાને સમજાવે. તેઓ સમજે તે જ આપને આદેશ મળે.”
શેઠે તરત જ ભાવનગરવાળાને બોલાવ્યા અને સમજાવ્યા પણ પેલા લેકે શાન સમજે ? માંડ માંડ મળેલે આ ભક્તિને લાભ કેણુ જ કરે? તેમણે તે “ના” કહી.
શેઠ સાહેબ મેટા વિચારમાં પડી ગયા. તેમણે વળાના આગેવાન ગૃહ શા. કલ્યાણશી નરશી, ગુલાબ
૨૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org