________________
શ્રી નેમિ સૌરભ સાહેબ! અહી લેગ થવાને પૂરેપૂરો સંભવ છે, એમ મને લાગે છે. માટે આપશ્રીની ઈચ્છા હોય તે આપણે અન્યત્ર જઈએ.”
પૂજ્ય પંન્યાસજી મહારાજે કહ્યું : “કાંઈ વાંધે નહીં આવે, તમે તે બહુ બીકણ લાગે છે.” અવસરે જોયું જશે.
ખરેખર, થોડા જ દિવસોમાં રોગચાળો ફાટી નીકળશે એવી આગાહી આપણું ચરિત્રનાયકશ્રીને થઈ અને માસુ બેસતાં જ પ્લેગના રોગે ભાવનગરમાં દેખાવ દીધો, રોગને ભોગ બનીને માન તથા પશુઓ મરવા માંડ્યા.
પૂજ્ય પંન્યાસજી મહારાજ અને સહુવતી મુનિરાજના યુગ ક્ષેમની જવાબદારી મારા માથે છે. એ હકીક્તને સ્વીકાર કરીને આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ સર્વ સાધુઓ સહિત વરતેજ મુકામે વિહાર કર્યો.
શાસ્ત્રીય મર્યાદા એવી છે કે ચોમાસામાં સવા જન સુધી જવાય, પણ આ ગામ તે ભાવનગરથી ફક્ત ૩ ગાઉ (પણ જનના અંતરે જ) હતું.
અષાઢ પુરો થયે. શ્રાવણના સરવરિયા શરૂ થયા. શહેરમાં પ્લેગને રોગ વધવા લાગ્યું. પિતા પોતાની સગવડે આજુબાજુના ગામમાં લેકે જવા લાગ્યા. વરતેજમાં પણ પ્લેગ પ્રસર્યો, પૂજ્ય પંન્યાસજી મ. ના બે શિષ્ય
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org