________________
શ્રી નેમિ સૌરભ
તથા પૂજ્ય શ્રી મણિવિજયજી મ. ના એક એમ ત્રણ મુનિરાજે પણ પ્લેગની ઝડપમાં આવ્યા.
આ જોઈને પૂજ્ય પંન્યાસજી મ. આદિ ચિંતા કરવા લાગ્યા. તેઓશ્રીએ આપણું ચરિત્રનાયકશ્રીને બોલાવી, પિતાની ચિંતા વ્યક્ત કરી: “આ બિમાર સાધુઓની સાર-સંભાળ તમે કરે. તેમને તમારી પરેપુરી દેખરેખ નીચે રાખે.”
તહતિ” સાહેબ ! કહી પૂજયશ્રીએ વાત્સલ્યભરી દેખરેખ શરૂ કરી, તાત્કાલિક ઉપચાર થવાથી ત્રણે મુનિવરો ડા સમયમાં સાજા થઈ ગયા.
તે પછી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી પતે એકાએક તાવથી ઘેરાયા. શ્રી ભગવતીસૂત્રના મોટા યોગ તો ચાલુ જ હતા. તેમાં વળી તાવ ભળવાથી પૂજ્યશ્રીને શારીરિક નબળાઈ વર્તાવા લાગી. પૂ. શ્રી મણિવિજ્યજી મહારાજે અમદાવાદ શેઠ મનસુખભાઈને આ સમાચાર જણાવ્યા.
અમદાવાદમાં શ્રી મનસુખભાઈને આ સમાચાર મન્યા એટલે તેમની ચિંતાને પાર ન રહ્યો. તેમણે ભાવનગરના શ્રી સંઘને તાર કર્યો તેમજ ત્યાંના પિતાના પરિચિત નિષ્ણાત ડોકટરને પણ તાર કરીને જણાવ્યું કે, “તમે મારા ખર્ચે તરત વરતેજ જાઓ.” તેમજ વરતેજ
૨૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org