________________
શ્રી નેમિ સૌરભ
માત્ર
.
. .
કિરણ એકવીસમું.
મહાન ગુરૂના મહાન ભકત
વિ. સં. ૧૯૫૮ ના અમદાવાદના માસા પછી ઝવેરી થી છોટાલાલ લલુભાઈ એ પૂ. પંન્યાસ મહારાજ તથા આપણું ચરિત્રનાયકશ્રીની પૂનિશ્રામાં શ્રી સિદ્ધચલજીનો છ'રી પાળતો સંઘ કાઢો, તેમાં બે હજાર ભાવિક હતા.
સંઘ સરખેજ, સાણંદ, વીરમગામ, વઢવાણ, લીંબડી થઈ રસ્તામાં વચ્ચે આવતા નાના મોટા ગામમાં જિન મન્દિરના જિર્ણોધ્ધાર, જીવદયા વગેરે સાતે ક્ષેત્રમાં પિતાની પૂણ્ય-લીને વાપરતા વાપરતા, દીન દુખી
જીવાની અનુકંપા કરતા-અન્નદાન અને વસ્ત્રદાન આપતા આપતા શ્રી સંઘ અનુક્રમે પાલિતાણા આવી પહોંચે. - પાલિતાણાના શ્રી સંઘે શ્રી સંઘનું ભવ્ય સામૈયું કરી શ્રી સંઘનું બહુમાન કર્યું. શ્રી સંઘના યાત્રિક આજનો દિવસ મહાન માની ભાવવિભેર બન્યા
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org