________________
શ્રી નેમિ સૌરભ
આ અને પ્રતિષ્ઠા પછી શ્રી મનસુખભાઈ શેઠની જાહેાજલાલી તેમજ ઉન્નતિ દિનપ્રતિદિન વધતી જ રહી. બાળ મુનિશ્રી પ્રત્યે શ્રી મનસુખભાઈ શેઠને ખુબ સદભાવ હતા. જ્યારે જ્યારે ઉપાશ્રય આવે ત્યારે બાળ મુનિવર્ય પાસે ખાસ ઘેાડીવાર બેસે અને વાતચીત કરેજ. કાંઈક ઉપદેશ આપે! સાહેબ ! કાંઈ કામકાજ છે? રમુજી સ્વભાવથી રાજી થાય.
#
શેઠશ્રી મનસુખભાઈ તથા ઝવેરી છોટાલાલભાઈ વિગેરે મળીને આપણા ચરિત્રનાયકશ્રીને વિનંતિ કરતા કે, આપ આગમસૂત્રના જોગ પૂજ્ય પં. શ્રી દાવિજયજી મહારાજ પાસે ચેગેાદ્વહન કરી લે, પણ પૂજ્યશ્રી એ માટે કહેતા અવસરે બધુ થશે.
અમદાવાદમાં આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની પ્રશસા દિવસે દિવસે વધતી જતી હતી. એઓજસ પુણ્ વ્યાખ્યાનમાં પણ દરેક પાળમાંથી તત્વ રૂચિવાળા શ્રોતાઓ આવતા. અને નવુ નવુ કાંઈક મેળવીને જતા. અઠ્ઠાઈ મહાત્સવા-પ્રતિષ્ઠાએ વિગેરે માટે પૂજ્યશ્રીને પેાતાના આંગણે પધારવા વિન ંતિએ કરતા. પૂજ્ય મહારાજશ્રી પણ સહુને આવકારીને સતેષ પમાડતા.
મહાપુરૂષો સદાય પરોપકાર પરાયણ હોય છે તેથી ધરૂચિ પ્રગટ કરવાની પ્રેરણા આપતા હોય છે.
Jain Education International
૧૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org