________________
શ્રી નેમિ સૌરભ
A
1.
GES :
કિરણ વીસમું.......
ગદ્વહન માટે આમંત્રણ
આપણું ચરિત્રનાયકશ્રીના દિન-પ્રતિદિન વધતાં પૂણ્ય પ્રભાવથી અને અનેક સદ્દગુણોથી આકર્ષાઈને પૂજયશ્રીના મેટા ગુરૂભાઈ ભાવનગર બિરાજતા તે ગીતાર્થ શિરોમણિ પૂજ્ય પંન્યાસ શ્રી ગંભીરવિજયજી ગણિવર મહારાજે વિચાર્યું કે, “મુનિશ્રી નેમવિજયજી ને સવ આગમોના ગદ્વહન કરાવીને ચગ્ય પદે સ્થાપન કરવા એ મારું કર્તવ્ય છે.”
આ સમયે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી અમદાવાદના-પારાપોળના ઉપાશ્રયે બિરાજતા હતા. તે વિ. સં. ૧૯૫૭ની સાલ હતી. ભાવનગરના આગેવાન શ્રી ગિરધરલ ૩ આણંદજી પૂન્ય પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજને પત્ર લઈ અમદાવાદ આવ્યા. અને પૂજ્યશ્રીને જણાવ્યું કે, “સાહેબ, પૂજ્ય પંન્યાસજી મહારાજે આપને ભાવનગર પધારવાનું કહેવરાવ્યું છે. સાથે કહ્યું છે. મારી અવસ્થા હવે
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org