________________
શ્રી નેમિ સૌરભ
યથાથ છે, સમયસરની છે, પણ ભાવનગર અવાય એટલી તખીયતની અનુકુળતા ન હોવાથી હું હાલમાં વિહાર કરી શકું તેમ નથી તે! તમે ભાવનગર જઈ પૂજય પન્યાસજી ભગવંતને મારા વતી વિનતી કરીને કહેજો અમદાવાદ પધારે તે અહુ જ સારૂ થાય.'' ભાવનગર પહોંચીને શ્રી ગિરધરભાઇએ પૂજયશ્રી વર્તી પૂ. પંન્યાસજી ભગવંતને સ` વિગતે વાત કરી,
t
કે,
શાસનરાગી મહાત્માઓને અંગત અમ' હાતે નથી, દેશ-કાળની પરિસ્થિતિના તેએ અભ્યાસી હાય છે, લાભાલાભના પણ પૂરા જાણકાર હાય છે.
આપણા ચિરત્રનાયક પૂજ્યશ્રીને જવાબ લઈને શ્રી ગિરધરભાઈ ભાવનગર ગયા. ત્યાર પછી તરત જ પૂજ્યશ્રીએ પ્રેરણા કરીને શેઠ શ્રી મનસુખભાઈ, અનેરી છેટાલાલભાઈ અને બીજા ભાઈએ વિગેરે કેટલાક અમદાવાદના આગેવાન શ્રાવકાને ભાવનગર પૂજ્ય પંન્યાસજી મહારાજને વિનંતી કરવા માકલ્યા,
પૂજ્ય પંન્યાસજી મ. ની વિદ્વતા અને ગીતા તા તે સમયે જૈન આલમમાં ખૂબ પ્રસિદ્ધ હતી. તેએશ્રી અમદાવાદ તરફ કદી વિચરેલા નહિ દાવા છતાં તેઓશ્રી પ્રત્યે શ્રી સંઘને –લેાકાને અખુટ સદભાવ હતા. અમદાવાદ ના શ્રી સઘની ગ્રહ ભરી વિન'તી હાવાથી લાભા–
Jain Education International
૨૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org