________________
શ્રી નેમિ સૌરભ
અમદાવાદના શ્રી સધે ખુબ આખરથી હાથી લાવી, દબદબાપૂર્ણાંક સામૈયા સાથે કર્યાં. પૂજ્ય શ્રી ખુટેરાયજી મહારાજ પૂજ્ય શ્રી સૂલચંદજી મહારાજ આદી ઉજમફાઈની ધ શાળાએ ઉતરતા હોવાથી પૂ. પંન્યાસજી મહારાજે પણ પ્રથમ મંગલાચરણુ ત્યાં વાઘણપાળે કર્યુ. પછી ત્યાંથી પાંજરાપાળે પધાર્યા, અને વિ. સ', ૧૯૫૭નું ચાતુર્માસ પાંજરાપેાળના ઉપાશ્રયે પૂ. પન્યાસજી મહારાજ સાથે સહુએ કયું. આપણા ચિરત્રનાયકપૂજ્ય શ્રી પૂ. પન્યાસજી મ.ની પાવન નિશ્રામાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર વિગેરેના આગમસૂત્રના યેાગેદ્વહનના ઉલ્લાસભાવે આરબ કર્યાં.
પૂજય પંન્યાસશ્રી ગભીરવિજયજી મહારાજ પૂજયશ્રીને યોગાદહન કરાવે છે. ૨૦૨
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org