________________
શ્રી નેમિ સૌરભ
તેમાં પણ આવા બાળકની દીક્ષાથી તેા લેાકેા ભડતા હતા. એટલે સમયના પારખુ આપણા પૂયશ્રીએ તે બંનેને દીક્ષા આપવા માટે મુનિવર શ્રી આન ંદસાગરજી મહારાજ તથા મુનિશ્રી સુમતિવિજયજી મહારાજને ત્યાં કાસિંદ્રા ગામે મેકલાવ્યા. ત્યાં અનેને દીક્ષા આપવામાં આવી,
શ્રી ત્રિભોવનદાસનું નામ મુનિશ્રી ઋદ્ધિવિજયજી રાખીને, તેમને શ્રી સુમતિવિજયજીના શિષ્ય કર્યાં, અને પેલા બાળકનું નામ મુનિશ્રી યાવિજયજી રાખીને તેમને પૂજ્યશ્રીના શિષ્ય કરવામાં આવ્યા. દીક્ષા સમયે તેની ઉંમર ૯ વર્ષની હતી.
દીક્ષા આપ્યા પછી અને નૂતન-દીક્ષીતાની સાથે પૂજ્ય મુનિ શ્રી સુમતિવિજયજી મહારાજ થોડા સમય અન્યત્ર વિચરીને ચામાસા પહેલા અમદાવાદ પૂજ્ય ગુરૂ ભગવ'તની નિશ્રામાં આવી ગયા.
દીક્ષા લીધા પછી તે આાલ મુનિશ્રી યશવિજયજી સુંદર ક્ષયાપશમના બળે બહુજ ચેડા સમયમાં વિદ્વાનોની હરાળમાં ગણાવા લાગ્યા.
વિ. સં. ૧૯૫૭ ના વર્ષે શેઠ મનસુખભાઈ તરફથી પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં વાઘણ પાળના શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી તથા શ્રી સ`ભવનાથજીની (સંભવનાથની ખડકીવાળા) એ અને દેરાસરમાં પ્રતિષ્ઠા મહામહોત્સવપૂવક થઈ હતી.
Jain Education International
૧૯૬
For Private & Personal Use Only
www.jainelibrary.org