________________
શ્રી નેમિ સૌરભ વિચાર કરીને જ આપની પાસે આવ્યો છું. અને હવે એ જ ભાવના છે કે સાધુપણામાં જ મારૂં શેષ જીવન વ્યતીત થાય.”
- આમ તેમને પૂર્ણ દેરાગ્ય જેઈને પૂજ્યશ્રીએ તેમને દીક્ષા માટે સંમતિ આપી.
આ વાત જાણીને પેલા છેકરાની ભાવના પ્રબળ બની. દીક્ષા માટેની ભાવના તે તેને પહેલેથી થયેલી. હવે તે વિશેષ દઢ બની. તેણે પૂજ્યશ્રીને કહ્યું: “પહેલાં હું આપની પાસે આવ્યો છું. માટે મારી જ દીક્ષા પહેલી થવી જોઈએ.”
શ્રી દલસુખભાઈ મારફત હવે વાંચતાં લખતાં , શિ હતે. હોંશે હોંશે ધાર્મિક પણ ભણતે હતો, તેથી કેટલાંક સૂત્રો મુખપાઠ પણ કર્યા હતા.
પૂજયશ્રીએ તેને સમજાવ્યું, પણ તે એકને બે ન જ થયે. તેણે તે જાણે દીક્ષા લેવાની હઠ પકડી.
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ તે તે આવ્યું તે દિવસથી જ પિતાના જ્ઞાન-ચક્ષુ વડે તેનામાં રહેલા જ્ઞાન-તેજને પારખી લીધેલું, તેથી તેની ઘણી વિનંતી થવાથી પૂજ્યશ્રીએ તેને પણ દીક્ષા લેવા સંમતિ આપી.
આ એ વખતની વાત છે કે જ્યારે બાળ દીક્ષા પ્રત્યે હજી જનતાની રૂચિ સંપૂર્ણપણે નહોતી જગી,
૧૫ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org