________________
શ્રી નેમિ સૌરભ
જૈન શાસનના રસિક આત્માઓ પિદા કરવાની કેવી. અદ્ભુત અને ઉદાર ભાવના પૂજ્ય શ્રીમાં હતી તે ઉપરોકત પ્રસંગે જોતા દેખાઈ આવે છે.
નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ, નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણીલાલ, શ્રી છેટાલાલ લલ્લુભાઈ ઝવેરી, શ્રી ભેગીલાલ મંગલદાસ, શ્રી તારાચંદ લસણીયા, શેઠ. જેસિંગભાઈ હઠીસિંગ, શેઠ પ્રતાપસિંહ મેહનલાલભાઈ, શેઠ વાડીલાલ સારાભાઈ, (વી. એસ. હોસ્પીટલવાળા) શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ દલપતભાઈ મગનલાલ, શેઠ પુરૂષોત્તમદાસ મગનલાલ, શેઠ જેસિંગભાઈ કાળીદાસ શેર દલાલ, શેઠ લાલભાઈ ભેગીલાલ, શેઠ ચન્દુલાલ. જેસીંગભાઈ, શેઠ જગાભાઈ ભેગીલાલ, શેઠ અમુભાઈ રતનચંદ વગેરે વગેરે હતા.
આ બધાય કેષ્ઠિવ પૂજ્યશ્રીના પરમભક્ત હતા અને આજીવન રહ્યા હતા પૂજ્યશ્રીના ઉપદેશથી સ્થપાયેલ “શ્રી જૈન તત્ત્વ વિવેચક સભા” ના માધ્યમ દ્વારા. તેઓ અનેક વિધ શાસન પ્રભાવના ધર્મ-પૂણ્ય કાર્યો કરતા અને કરાવતા હતા.
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org