________________
શ્રી નેમિ સૌરભ
અમદાવાદ પધાર્યા. શરૂઆતમાં કેટલાક સમય બહારની - વાડીમાં બિરાજ્યા. ત્યાં નિયમિત વ્યાખ્યાન વંચાતું. શહેરમાંથી ઘણા શ્રાવકે સાંભળવા માટે આવતા.
પાંજરાપોળના ઉપાશ્રયે સ્થાપેલી જૈન પાઠશાળા પણ અહીં લાવવામાં આવી હતી.
અંગત આરામ, અગવડો વગેરેને વિચાર એ પણ શ્રી જિનેશ્વર દેવના સાધુ-મુનિરાજ માટે તુચ્છ વિચાર છે, એ પૂજ્યશ્રી સારી રીતે સમજતા હતા તેમજ ઠેરઠેર અમારૂં જે સ્વાગત થાય છે. નાના-મોટા સહુ અમારી ભકિત કરે છે, તે અમે જિનાજ્ઞા મુજબ વર્તીએ છીએ તેને પ્રતાપ છે, તે હકીકત પણ તેઓશ્રીના હસ્થામાં હતી, એટલે કે ઈ ક્ષેત્રમાં બિન જરૂરી એક મિનિટ વેડફયા સિવાય ત્યાંના શ્રી સંઘમાં ધર્મનાં મૂળ ઊંડા નાખીને તરત અન્યત્ર વિહાર કરતા.
અમદાવાદમાં પધારીને તેઓશ્રીએ ખેડા ઠેરપાંજરાપોળના નિભાવ માટે લગભગ બે લાખ રૂપિયાનું ફંડ કરાવ્યું. તેમજ જૈન ધર્મનું ગહન તત્વજ્ઞાન ભણવાભણાવવાને લાભ મેટા શ્રાવકેને મળે એ હેતુથી
જન તત્વ વિવેચક સભા” ની સ્થાપના કરી. તેના કે મેટા પાયા ઉપર સભ્ય બનાવ્યા હતા. તેના સભ્યોને પૂજ્યશ્રી તે અભ્યાસ કરાવતા.
૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org