________________
શ્રી નેમિ સોરભ
નાબૂદ થાય છે, તે બીજા પરચુરણ રાગે જાય તેમાં તે નવાઈ જ નથી ! પૂજ્યશ્રીના પ્રાણામાં છલકાતા બ્રહ્મ-તેજના પ્રભાવથી આ રીતે અનેક આત્માએ ઉદ્ધર્યો છે, અને તન્મયથી પાપ પ્રણાશક ધમ ને આરાધી રહ્યા છે. અહી' વીસ દિવસ સ્થિરતા કરી અનેક ભવ્ય જીવેાને ધર્મના અનુરાગી બનાવીને દેવા-ખંધડી થઈને માતર તીથે પંધાર્યાં.
સાચા દેવ શ્રી સુમતિનાથ દાદાની યાત્રા કરી આત્માને પ્રફુલ્લિત કર્યું. સ્તુતિ-વદના કરા મુખ મીઠું ક્યુ. અને ચેડા દિવસ સ્થિરતા કરી; અહી પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં અહીંના મામલતદારશ્રી હરિભાઈ અધિકારી વગ પણ હંમેશાં આવતા, પૂજ્યશ્રી પ્રત્યેક ધર્મના તત્ત્વા વ્યાખ્યાનમાં પીરસતા જેથી ાતાઓની ઠંડ જામતી. શ્રી હરિભાઈ આદિને પૂજ્યશ્રી પ્રત્યે ખુમ જ ભક્તિભાવ જાગ્યા હતા.
માતરતી માં સાચા શ્રી સુમતિનાથ દાદાની ધરાઇને ધરાઈને ભક્તિ કરી પછી ખેડા પધાર્યા.
જિલ્લાનું મુખ્ય શહેર ખેડા હાવાથી અનેક શિક્ષિત વર્ગ ભાવિકા તેમજ કલેકટર પણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનના લાભ લેતા થયા. ગમે તે સંપ્રદાયના માણસાને તત્ત્વ પીરસીને તેની શ્રધ્ધાને ઢાળ આપવાની અનેકાન્ત દૃષ્ટિના
Jain Education International
૧૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org