________________
શ્રી નેમિ સૌરભ મહાજન અને રાજ્યની પરવાનગી મેળવીને વેપાર ઉપર અમુક લાગે (ટેક્ષ) નાખે. આ લાગાની આવકમાંથી પાંજરાપોળને નિર્વાહ વ્યવસ્થિત અને સારી રીતે ચાલવા લા; અને પશુઓની ભળી પરે સુરક્ષા થવા લાગી.
પેટલાદમાં થોડા દિવસ સ્થિરતા કરી. પછી જીવદયાના સત્કાર્યમાં કદીયે શક્તિ નહિ ગોપવવાને આગેવાનેને ઉપદેશ આપીને પૂજ્યશ્રી પેટલાદથી કાર પધાર્યા.
કારમાં એક શ્રાવકના પુત્રને દરરોજ લેહીની ઊલ્ટી થાય. શું છે તે પણ શું કમાં લેહી પડે. ઘણી દવાઓ કરવા છતાં આ રોગ ન મટો.
એક વાર આ છોકરો પિતાના પિતા સાથે પૂજ્ય શ્રીનું વ્યાખ્યાન સાંભળવા આવ્યું. તેને આ વ્યાખ્યાન દરમ્યાન દોઢ કલાક સુધી સંપૂર્ણ રાહત રહી. પણ વ્યાખ્યાન સાંભળીને જે બહાર નીકળે કે તરત તેને લોહીની ઊલટી થઈ, આથી તેના પિતાને ખાત્રી થઈ ગઈ કે વ્યાખ્યાન દરમ્યાન તેને ઊટી ન થઈ, તે પૂજ્યશ્રીની છત્ર છાયાને મહાન પ્રભાવ હતો. તેઓશ્રીના નિર્મળ ચારિત્રનો મહિમા હતે. - પૂજ્યશ્રીની નૈષ્ઠિક બ્રહ્મચર્ય મુલક વચનસિદ્ધિને આ અદભુત અને પ્રેરક પ્રસંગ છે. આથી તે પુનઃ
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org