________________
શ્રી નેમિ સોરલ સાઇખાને લઈ જતા પશુઓને મચાવ્યા :
પૂજય મહારાજશ્રી પેટલાદમાં રતનપેાળ-ચામડિયા શેરીમાં આવેલા ઉપાશ્રયમાં ઉતર્યાં હતા. એ મકાનના ઉપરના ભાગે ઉપાશ્રય હતા અને નીચેના ભાગ ધમ - શાળા તરીકે વપરાતા. એટલે પૂજ્યશ્રા ઉપર ઊતરેલા. નીચેના ધમ શાળા-વિભાગમાં વિદ્યાથી ઓ રહેતા હતા.
પૂજ્યશ્રી ઉપાશ્રયમાં જાહેર-માગ તરફના ગોખ પાસે બેસતાં. એ ગેાખ વાટે એક વાર તેઓશ્રીએ એક માણસને કેટલીક ભેંસાને લઈ જતા જોયા. ભેસાની ચાલ તથા તેને દોરનાદ માણસની આકૃતિ પરથી જ પૂજ્યશ્રી સમજી ગયા કે, આ ભેંસે કસાઈ ખાને જઈ રહી છે. તરત જ તેએત્રીએ નીચેથી વિદ્યાથી ઓને મેલાવીને તપાસ કરવા મેકલ્યા.
.
નારે ગામના શ્રી નારાયણદાસ તથા શ્રી શિવલાલભાઇ નામના પાટીદાર જૈન વિદ્યાથી એ આ હકીકત જાણતા હાવાથી તેમણે પૂજ્યશ્રીને કહ્યું કે આપશ્રીની કલ્પના સત્ય છે. આ પશુએ કસાઈ ખાને જ લઈ જવાય છે.
પૂજ્યશ્રી તે। દયાના સાગર હતા, અહિંસાના ઉપાસક હતા. તેમનાથી આ કેમ જોયું જાય? તેઓશ્રી તું દિલ દ્રવી ઉઠયું. તેઓએ વિચાયુ કે કોઈ પણ ઉપાયે પશુઓને બચાવવા જ જોઈએ.
C.
Jain Education International
૧૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org