________________
શ્રી નેમિ સૌરભ
કિરણ અઢારસુ
પૂજ્યશ્રીના પાવન પગલે પગલે જાગૃતિ
વિ. સ. ૧૯૫૬ની સાલને લેાકેા આજેય છપ્પનીયા કાળ તરીકે આલેખે છે અને આળખાવે છે.
છપ્પનીયાના આ દુષ્કાળ ભયાનક હતેા. ઢોરોને ચરવા ઘાસ ન હતું. માણસે અનાજના દાણા માટે
ટળવળતા હતા.
વિ. સં. ૧૯૫૫નું ચાતુર્માસ ખંભાત પૂર્ણ કરી શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરીને આપણા ચરિત્રનાયક પૂજયશ્રીએ પેટલાદ તરફ વિહાર કર્યાં.
સાયમા, તારાપુર, નાર થઈને પૂજ્ય શ્રી પેટલાદ પધારતા વચ્ચેના ગામામાં સમગ્ર વિહારમાં પશુએની કરૂણ હાલત જોઈ, તેમની મુશ્કેલીઓને મહાત કરનાર, મોંના મૂર્તિ મંત આદશ સમા પૂજ્યશ્રીએ પેટલાદના જીવદયાના પ્રેમીઓને સાદ દઇને જગાડયા, અખેલ પશુઓની વહારે
Jain Education International
૧૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org