________________
શ્રી નેમિ સૌરભ
તે પરમ તારક જિન પ્રતિમાજીના દેરાસરમાં પુન:પ્રતિષ્ઠા કરવા માટે શ્રી સંઘે અતિ આગ્રહપૂર્ણ વિનંતિ કરતાં વિ. સં. ૧૫૬ની સાલમાં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ ૧૮ અભિષેક આદિ વિશિટ વિધિ વિધાનપૂર્વક પુનપ્રતિષ્ઠા કરાવી.
શ્રી સ્તંભનતીર્થ જેવાં તીર્થમાં તીર્થપતિ શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા-એ આપણા મહાન ચરિત્ર નાયકશ્રીના વરદ હસ્તે થયેલી પ્રથમ પ્રતિષ્ઠા હતી.
મહાન પ્રભુ ! મહાન તીર્થ !! અને મહાન ગુરૂ !! ! એ ત્રણે મહાન જ્યાં એકત્ર થયા હોય, ત્યાં કાર્ય પણ મહાન જ થાય ને !!!
*
* *
*
*
* *
* *
છ
જ
ઝ
ટ
ડ
કક
શક
* * * *
*
*
*
*
*
* * * *
શાનું દુ:ખ ? . પવન, પાણી અને પ્રકાશ કરતાં પણ અધિક ઉપકારી ધર્મ છે.
એ ધર્મની સાધના માટે માનવને ભવ છે.
એ માનવભવ પામવા છતાં પણ મનને સર્વજીવહિતનું કેન્દ્ર ન બનાવી શકયા તેનું દુખ આપણને હેય જ-હેવું જોઈએ.
*
* *
* *
*
*
જ ઝ
ઠ
ડ સ
જ
ઝટ ઝટ જ
જ ઝ
ટ
ઠ ક
જ કમક
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org