________________
શ્રી નેમિ સૌરભ
દે, દેવેન્દ્રો અને ધરણેન્દ્રોએ ભકિત ભીના હદયે પૂજેલાં અબજો વર્ષ જુના શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં અભુત અલૌકિક ભાવપૂર્ણ પ્રતિમાજી આ મહાન બંદરના પ્રાણસમા છે. આ પ્રતિમાજીના પ્રગટ પ્રભાવથી ઈતિહાસ સભર છે. કાળની ચઢતી પડતીમાં પણ પ્રતિમાજી સિથર રહ્યા છે. પૃથ્વીના પેટાળમાં પણ પૂજાતા રહ્યા છે, પણ જ્યાં રહ્યા છે ત્યાં પ્રભાવકપણે હ્યાં છે.
છેલે વિ. સં. ૧૯૫૨માં ખંભાત પાસેના ગામના બે માણસે નીલમનાં આ પ્રતિમાને ગોરી ગયા હતા. ત્રીજે દિવસે તેમને એક માણસ આંધળો બની ગયે. બીજે ગભરાઈ ગયે અને સાચી વાત જાહેર કરીને પ્રતિમાજી ખંભાતનાં શ્રી સંઘને પી દીધા. આ પ્રાચીન પ્રતિમાજીને પુન પ્રતિષ્ઠિત કરવાનું શુભ મુહુર્ત થે ડું મેડું આવતું હોવાથી શ્રી સીમંધર સ્વામીજીના દેરાસરમાં પરોણા તરીકે પધરાવ્યાં. ચાતુર્માસ : પછી
જ આ શ્રી સ્તંભન પાશ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાને ઈતિહાસ બહુ જ ચમત્કારી જાણવા જેવો છે, પણ સ્વાન ને અભાવે અમે અહિં લીધું નથી. અનેક નાના–મોટી પુસ્તિકાઓ બહાર પડી છે. જુગજુની આ વાત છે, કાળપુરાણી . આ કથા છે, દરેક મહાનુભાવોને મારી આગ્રહપૂર્વક વિનંતિ છે કે શ્રી સાંભન પાર્શ્વનાથના ઈતિહાબ ખાસ વોચ.
સંપાદક-પ્રવક મુનિ નિરંજન–વિજયજી,
૧૨ Jain Education International
૧૭૭ For Private & Personal Use Only
www.jainelibrary.org