________________
શ્રી નેમિ સૌરભ
ફરમાવ્યું : “ પોપટભાઇ! શુભસ્ય શીઘ્રમ્’-એ ન્યાયે વિના વિલંબે આ મહાન કાય તમારે ઉપાડવુ જોઈએ. વ્યાપારાદિ વ્યવહારથી જેમ તમે હિન્દુસ્તાનમાં સુપ્રસિદ્ધ થયા છે, તેમ હવે આ મહાન ધકા માં જીવનને ભાગ આપશે તો તમે જરૂર ફતેહમદ થશેા.”
આ સાંભળીને પાપટભાઈએ શુક્રનની ગાંઠ વાળી. પૂજ્ય ગુરૂદેવના આ વચના તેમણે મતકે ચડાવ્યા તેમને પૂ. ગુરૂદેવના વચન ઉપર અટલ શ્રદ્ધા હતી કે–એ વચન જરૂર ફળશે જ. ત કાળ તેમણે જણે ધારનું કાર્ય શરૂ કરવાના નિર્ણય કર્યો. અને તે માટે પૂજ્યશ્રીને ઉત્તમ મુહૂર્ત કાઢી આપવા કહેતાં તેએશ્રીએ નજીકને જ સારામાં સાના દિવસ બતાવ્યે. એ મુદ્ભૂત અનુસાર પોપટભાઇએ પૂજ્યશ્રીની હાજરીમાંજ જીરાવલાપાડામાં ૧૯ દેરાસરોના જણે હાર મહાકાર્યના મંગલ-પ્રારંભ કર્યાં.
પાપટભાઈ શેઠ પેાતે 'મેશ સવારે વ્હેલાસર શ્રી સ્ત’ભનાજી, શ્રી ચિન્તામીજી, વિ. અનેક દેરાસરા જુહારીને હજી કડીયા-શિલ્પીએ ન આવ્યા હાય તે પહેલાં ત્યાં પહેાંચી જતાં નવકારશીનુ પચ્ચક્ખાણુ ત્યાં આજુમાં જ પારીને વાપરી લેતા. અને શેઠ મૂળચ'દ દીપચંદને ત્યાં જમીને અપેારે જરા આરામ કરતા. ત્યારપછી માડી સાંજ સુધી દેરાસરના કાર્ય માંજ
Jain Education International
૧૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org